બોલીવુડના આ 5 સ્ટાર ને છે સસ્તી ગાડીઑ રાખવાનો શોખ, કોઈની પાસે છે નેનો કાર તો કોઈ ચલાવે છે મહીન્દ્ર્રા જીપ

  • ટોયોટા એક જાપાની કંપની છે, જે તમારા માટે ખૂબ જ આરામદાયક અને લગજરી ગાડી બનાવે છે, અને તેટલુજ નહીં પરંતુ તેની સસ્તી કિંમતો માટે પણ તે જાણીતી છે. ટોયોટા નું એક મોડેલ એમ.વી.પી. તમારા આરામદાયક અને વધુ જગ્યાવાળી ગાડી માની એક છે. આમતો બૉલીવુડ માં લોકો ખુબજ કીમતી ગાડી રાખવાનો શોખ ધરાવે છે, જેમાં કેટલાક સ્ટાર એવા પણ હોય છે, જે એમ.વી.પી.માં ફરે છે. આ સ્ટાર નું નામ ટાઇગર શ્રોફ, મલાઇકા અરોડા. અને હાલમાં જ માધૂરી દિક્ષિતે પણ એમ.વી.પી. ખરીદીને ડી.સી. ડીઝાઇનમાંથી કસ્ટમાઇજ કરવી છે. આ ગાડીની કિંમત 15.66 લાખ થી સારું થઈને 24.67 લાખ સુધીની છે.
  • જ્હોન અબ્રાહિમ
  • મારુતિ દેશની સૌથી મોટી મેન્યૂફેકચરીન કંપની મારુતિ કી મશહુર SUV જીપસી ભલા કોઈની પસંદગી કેમ ના હોઈ. બોલીવુડ સ્ટાર જ્હોન અબ્રાહિમ એમના રેસિંગ ના શોખ માટે આ SUV જીપિસીની પસંદગી કરે છે. જ્હોને ઘણી વાર આ SUV માં સ્પોટ થયો છે. મારુતિ એ ભલે SUV બનાવાની બંધ કરી દીધી પણ લોકો આજે પણ આ ગાડી ને પસંદ કરે છે.
  • ફાતિમા સના શેખ
  • દેશની એક બીજી સૌથી મોટી મ્યુનિફેકચરિંગ કંપની ટાટા મોટર્સના છેલ્લા વર્ષ માં નવી ગાડી ટાટા હેયરિયરને કાઢી હતી. બોલીવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખએ થોડા સમય પહેલાં આ ગાડીને તેમના કલેકશન માં જોડી હતી. આ ગાડી ડીજલથી ચાલે છે. આજના સમયગાળામાં આ ગાડીનો ભાવ 13.84 લાખથી 20.03 લાખ સુધીનો છે.
  • બિપાશા બાસુ
  • ફૂલ સાઇઝ SUV માટે ટોયોટા ફોર્ચ્યુનર અવ્વલ નંબર પર રહે છે. આ ગાડી આજની માર્કેટની બેસ્ટ સેલિંગ ગેડિઑ માની એક છે. બોલીવૂડના ઘણા સ્ટારો પાસ ટોયોટા ફોર્ચ્યુનર દેખાય છે. સામાન્ય રીતે આમિર ખાન થી લઈને બિપાશા બાસુ જેવા સ્ટાર્સને ફોર્ચ્યુનર જેવી ગાડીઓ ગમે છે. આ ગાડીની કિંમત 28.66 લાખથી શરૂ થઈ છે અને 36.88 લાખ સુધીની છે.
  • નાના પાટેકર
  • 90 ના દાઈકામાં મહિન્દ્રા જીપ લોકો ની વચ્ચેનો ખુબજ મશહુર રહી હતી. આજે તે ગાડીઑ બહુ ઓછી જોવા મળે છે. પરંતુ બોલીવુડ સ્ટાર્સ નાના પાટેકર પાસે આજે પણ તે એસયુવી એમના ક્લેક્શનમાં છે. તેમના ક્લેક્શનમાં રોયલ એનફિલ્ડ પણ શામેલ છે. અભિનેતા નાના પાટેકર આજે પણ આ ગાડી સાથે સંખ્યાબંધ વાર જોવા મળ્યા છે. હાલમાં મહિન્દ્રા હવે આ એસયુવી બનાવતી બંધ થઈ ગઈ છે.
  • કિમ શર્મા
  • બોલીવૂડ અભિનેત્રી કિમ શર્માને લગ્ઝરી ગાડીઓ નો શોખ છે પરંતુ તે ઘણી વાર ટાટા નેનો ચલાવતી જોવા મળી છે. હવે તે કાર માર્કેટના વેચાણ માટે ઉપલબ્ધ નથી પરંતુ આજે આ કારની લોકપ્રિયતામાં કઈ ઓછી કમી નથી.

Post a Comment

0 Comments