લગ્ન કર્યા વગર પિતા બનવાનું સુખ મેળવી ચૂક્યા છે આ 4 ક્રિકેટરો ચોથા નંબરનો તો બધાનો હોટ ફેવરિટ છે

  • ધીરે ધીરે ક્રિકેટનો રોમાંચ વધી રહ્યો છે. ક્રિકેટની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. આજે આપણે ક્રિકેટ ની નહીં પણ ક્રિકેટરના જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અમે તમને એવા 4 ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લગ્ન પહેલા પિતા બની ગયા હતા.

  • લગ્ન પછી, દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તે પણ પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરે, પરંતુ તે તો ભાગ્યની વાત છે, કોઈ વ્યક્તિ તેમની ઇચ્છા ને જલ્દીથી પ્રાપ્ત કરે છે, અને કોઈ મોડી પ્રાપ્ત કરે છે. આજના લેખમાં, અમે તમને તે ક્રિકેટરો વિશે જણાવીશું જે લગ્ન પહેલા પિતા બની ગયા હતા.
  • ડેવિડ વાર્નર :-
  • સૌ પ્રથમ, વાત કરીએ ઓસ્ટ્રેલિયા ની ટીમના ખૂબ જ શાનદાર ક્રિકેટર ડેવિડ વોર્નરની, ડેવિડની પત્નીનું નામ કેન્ડિસ ફૈલ્જન છે. તેઓએ વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા, જ્યારે તેમની પુત્રી તેમના લગ્નના 1 વર્ષ પહેલા જન્મી ગઈ હતી.
  • વિનોદ કાંબલી: -
  • ભારતીય ટીમના મહાન બેટ્સમેન વિનોદ કાંબલીનું નામ કોણ નથી જાણતું. મળતી માહિતી મુજબ કાંબલી પણ લગ્ન પહેલા પિતા બનવાનો આનંદ મેળવી ચૂક્યા હતા. વિનોદ કાંબલીનું એડ્રીયા હેવિટ સાથે અફેર હતું, કહેવાય છે કે તેમના સંબંધમાં સંતાન પ્રાપ્ત થઈ ચૂક્યું હતું, ત્યારબાદ કાંબલીએ એડ્રીયા હેવિટ સાથે લગ્ન કરી લીધા હતા.
  • જો રૂટ: -
  • ઇંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ પણ લગ્ન કર્યા વિના પિતા બની ચૂક્યો હતો. રુટના લગ્ન હજુ થયા નથી, પરંતુ તેમને એક પુત્ર છે તેનું નામ અલ્ફ્રેડ વિલિયમ રૂટ છે.
  • ક્રિસ ગેલ: -
  • વેસ્ટ ઈન્ડિઝ ટીમના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલની પત્નીનું નામ નતાશા બેરીજ છે. ગેઇલ 2016 માં પિતા બની ગયો હતો, જ્યારે તેના લગ્ન 2017 માં થયા હતા.

Post a Comment

0 Comments