સલમાનના ઘરે આવવા પર બોલિવૂડના આ 4 સુપરસ્ટાર્સ પર છે પ્રતિબંધ ત્રીજુ નામ જાણીને આશ્ચર્ય થશે

  • આજે અમે તમને એક એવા દિગ્ગજ અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાની જબરદસ્ત અભિનયથી દુનિયાના લાખો પ્રેક્ષકોને દિવાના બનાવ્યા છે. લાખો છોકરીઓ તેમના અભિનય અને સ્માર્ટનેસથી ખુશ છે! જી હા અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ જગતના દબંગ ખાન સલમાન ખાન વિશે. દુનિયાભરમાં સલમાન ખાનના ચાહકોની કોઈ કમી નથી. દબંગ ખાન એટલે કે સલમાન ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એવું નામ છે જે આજે કોઈ પરિચય ની જરૂર નથી. તે તેની ફિલ્મો અને સામાજિક કાર્યને કારણે ચર્ચામાં રહે છે. પોતાના સ્ટારડમના જોરે જ તે બોલિવૂડનો સુલતાન બની ગયો છે. સલમાનની બોક્સ ઑફિસની સફર ઘણી અલગ રહી છે.
  • સલમાન ખાન તેની ફિલ્મો તેમજ સામાજિક કાર્ય માટે પણ જાણીતો છે તેનો સ્વભાવ ખૂબ ઉદાર છે તે હંમેશા તેમની પાસે મદદ માંગનારા લોકોની મદદ માટે ઉભો રહે છે બોલિવૂડમાં પણ તેણે ઘણી અભિનેત્રીઓને લોંચ કરી હતી. જે આજે નંબર વન પર ચાલી રહી છે પરંતુ જે રીતે સલમાન ઉદાર હૃદય ધરાવે છે તે જ રીતે તે કેટલાક લોકો માટે પણ ખૂબ નફરત ધરાવે છે બૉલીવુડ ના અમુક સ્ટાર ને સલમાન ખાન ખુબજ નફરત કરે છે એમાથી કેટલાક બોલિવૂડ સ્ટાર્સ ને ઘરે આવવા પર પણ પ્રતિબંધ રાખ્યો છે આજે અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સલમાનના ઘરે જઈ શકતા નથી.

  • સંજય દત્ત
  • તમને જણાવી દઇએ કે એક સમય હતો જ્યારે સલમાન અને સંજય દત્ત ખૂબ સારા મિત્રો હતા પરંતુ બોલિવૂડની બ્યુટી ક્વીન એશ્વર્યા રાયને કારણે તેમની વચ્ચે તકરાર થઈ ગઈ હતી કારણ કે સલમાન ખાન એશ્વર્યાને પ્રેમ કરતો હતો પરંતુ જ્યારે તેમનું બ્રેકઅપ થયું ત્યારે તેણે સંજયને એશ્વર્યા સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ આ હોવા છતાં સંજય દત્તે 2005 ની ફિલ્મ શબદમાં એશ્વર્યા સાથે કામ કર્યું હતું ત્યારબાદ સલમાન તેની પર ગુસ્સે થયો હતો અને તેની સાથે દૂરી બનાવી લીધી હતી.
  • વિવેક ઓબેરોય
  • વિવેક અને સલમાન વચ્ચે નારાજગીનું કારણ પણ એશ્વર્યા હતી. વિવેક અને એશ્વર્યા સાથે ની ફિલ્મ ક્યો હો ગયા ના માં કામ કર્યું હતું અને આ ફિલ્મ દરમિયાન તેઓ નજીક આવી ગયા હતા અને જ્યારે સલમાન ખાનને આ વિશે ખબર પડી હતી. તેથી તેઓ પોતાના ગુસ્સા પર કાબૂ કરી શકયા નહીં અને વિવેક સાથે ઝઘડો કરવા લાગ્યા ત્યારબાદ તેમની વચ્ચે નારાજગી વધી ગઈ.
  • એશ્વર્યા રાય
  • સલમાન અને એશ્વર્યાના સંબંધોથી કોઈ અજાણ નથી અને તેમની લવ સ્ટોરી કેવી રીતે સમાપ્ત થઈ તે વિશે દરેક લોકો જાણે છે અને એશ્વર્યાના મામલે સલમાને ઘણાં દુશ્મનો પણ કર્યા છે પરંતુ તો પણ બંને કપલ ના બની સકયા અને એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને સલમાનથી અંતર બનાવી રાખ્યું.
  • ઋષિ કપૂર
  • બોલિવૂડ સુપરસ્ટાર ઋષિ કપૂર હંમેશાં તેના વિવાદાસ્પદ નિવેદનો વિશે ચર્ચામાં રહે છે અને એકવાર તે એક પાર્ટી દરમિયાન સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પત્ની સાથે ઝગડો થઈ ગયો હતો ત્યારબાદ સલમાન તેનાથી ઘણો ગુસ્સે થયો હતો. કપૂરે પણ સલમાનની પોતાની ભૂલ બદલ માફી માંગી હતી.

Post a Comment

0 Comments