આ યુવતીએ માત્ર 4 દિવસમાં 13 લાખ 3 હજાર કરોડની કમાણી કરી, જાણો એવું તો શું કામ કર્યું?

  • દરેક વ્યક્તિ પૈસા કમાવવા માંગે છે, પરંતુ તે એટલું સહેલૂ પણ નથી. દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે રાત-દિવસ સખત મહેનત કરે છે પરંતુ તેમ છતાં તે એટલું નથી કમાઇ સકતો જેટલી તેની ઈચ્છા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે થોડી મહેનત કરીને પણ લાખો-કરોડોની કમાણી કરે છે. આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે ફક્ત 4 દિવસમાં આટલી સંપત્તિ મેળવી લીધી છે જે કોઈ વિચારી પણ નહીં શકે. શું તમે ક્યારેય 4 દિવસમાં 13.3 લાખ કરોડ રૂપિયા કમાવવાનો વિચાર કરી શકો છો? તમે સ્વપ્નમાં જોવામાં વિશ્વાસ કરો છો તો પછી તમે વિચારી શકો છો પરંતુ તમે કમાણી કરી શકતા નથી.
  • પરંતુ, ચીનની એક યુવતીએ એવું પરાક્રમ કર્યું છે કે દરેક તેમના વિશે જાણવા માંગે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યગ હુઆંગ નામની 36 વર્ષીની ચીનની મહિલા છે તેની સંપત્તિ માત્ર 4 દિવસમાં 13.3 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. તમને પણ આ જાણીને જાટકો લાગયોને કે કોઈ ફક્ત 4 દિવસમાં આટલી બધી કમાણી કેવી રીતે કરી શકે? તો ચાલો અમે તમને જણાવી દઈએ કે યાંગ કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ્સ કોર્પોરેશન નામની કંપનીના વાઇસ ચેરમેન અને શેર હોલ્ડર છે.
  • હકીકતમાં, તાજેતરમાં બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેક્સ એ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે, જે મુજબ ચીનના સૌથી યુવા અબજોપતિ યાંગ હુઆઆંગની સંપત્તિ માત્ર 4 દિવસમાં 2.1 અબજ ડોલર એટલેકે લગભગ 13.3 લાખ કરોડ વધી છે. તમને જણાવી દઈએ કે યાંગે માત્ર 4 દિવસમાં આટલા પૈસા કમાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. યાંગની સંપત્તિ એટલી વધી ગઈ છે કે તે હવે ચીનની પાંચમી ધનિક વ્યક્તિ છે.
  • તમને જણાવી દઈએ કે, યાંગે વર્ષ 2005 માં તેના પિતા દ્વારા 1992 માં રચાયેલી કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ્સ કોર્પોરેશન કંપનીની જવાબદારી સંભાળી હતી અને સફળતા મેળવતો હતી. રિપોર્ટ અનુસાર યાંગે કહ્યું કે આ કંપની ચીનની સૌથી મોટી પ્રોપર્ટી કંપની છે. યાંગની સંપત્તિમાં 4 દિવસમાં થયેલા વધારાથી તેમની કુલ સંપત્તિ 25.6 અબજ ડોલર થઈ ગઈ છે, જેના કારણે તે હવે ચીનના પાંચમા અબજોપતિ માં ગણાય છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે ચીનનું પ્રોપર્ટી માર્કેટ વધ્યું છે અને જેના કારણે યાંગને આટલા રૂપિયાનો ફાયદો મળ્યો છે. આને કારણે, યાંગ ચીનમાં સૌથી વધુ પૈસાવાળી પ્રથમ મહિલા બની.

Post a Comment

0 Comments