મહેન્દ્રસિંહ ધોની 2 વર્ષ આ છોકરીના પ્રેમના પ્રેમમાં હતો પાગલ, જુઓ તેની સુંદર તસવીરો

  • નમસ્તે મિત્રો, ક્રિકેટ જગત માં આજના સમયમાં લોકોને ક્રિકેટ ખૂબ જ પસંદ આવી ગઈ છે, જે લોકો અગાઉ ક્રિકેટ જોવાનું પસંદ કરતા ન હતા, તેઓ આજના સમયમાં ક્રિકેટમાં રસ લેતા થઈ ગયા છે. વૃદ્ધ હોય કે બાળકો દરેકને ક્રિકેટ ખૂબ ગમવા લાગ્યું છે અને જ્યારે ક્રિકેટની વાત આવે છે, ત્યારે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નામ પ્રથમ આવે છે, તે ભારતીય ક્રિકેટ ટીમના ખૂબ જ દિગ્ગજ ખેલાડીઓમાંના એક છે. ધોની એ તેમની બલ્લેબાજીથી આખા વિશ્વમાં તેના લખો ચાહકો ના દિલમાં રહે છે દરેકને મહેન્દ્રસિંહ ધોની ખૂબ ગમે છે તમે સાંભળ્યું જ હશે કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રી હોઇ છે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની એક એવા ભારતીય ક્રિકેટર છે, જેની પાછળની સફળતા પોતાની છે.
  • ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર બનેલી એમ.એસ. ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ તો તમે જોઈ જ હશે, પરંતુ મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટના ક્ષેત્રમાં તેની ઇચ્છા પૂરી કરી હતી, પરંતુ તેમની લવ લાઇફમાં તેવું બન્યું ન હતું. ફિલ્મ માં બતાવવામાં આવ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની પહેલા બીજી છોકરીને પ્રેમ કરતો હતો પરંતુ કોઈ કારણોસર તેણીનો એક અકસ્માતમાં જીવ જતો રહ્યો હતો જેના કારણે મહેન્દ્રસિંહ ધોની સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો જેના કારણે ક્રિકેટમાં તેમનું પ્રદર્શન પણ બગડતું હતું.
  • તે જ સમયે, મહેન્દ્રસિંહ ધોની સાક્ષીને મળ્યો, જે હોટલ મેનેજમેન્ટમાં કામ કરતી હતી, જ્યાંથી આ બંનેની મિત્રતા શરૂ થઈ, મહેન્દ્રસિંહ ધોનીએ લગભગ 2 વર્ષ સાક્ષી સાથે ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા, તે એકદમ સાચું છે કે મહેન્દ્રસિંહ ધોનીએ જે શાળામાં અભ્યાસ કર્યો છે ત્યાં સાક્ષીએ પણ પોતાનું શિક્ષણ પૂરું કર્યું હતું, જ્યારે મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી વચ્ચે ઉમર નો તફાવત આશરે 8 વર્ષનો છે, તેનો અર્થ એ થાય છે કે તે લોકો શાળામાં ક્યારેય મડયા જ નહીં હોય.
  • મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીની પણ એક પુત્રી છે જે આખા ભારતીય ક્રિકેટ જગતમાં લોકપ્રિય છે, કદાચ તમે તેમનું નામ જાણતા હશો, તેમ છતાં તમારી માહિતી માટે, તમને કહી એ કે તેમનું નામ જીવા ધોની છે.
  • આપને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગની ગત આઈપીએલની 8 મેચની 3 મેચોમાં અત્યાર સુધીમાં તેને અડધી સદી ફટકારી છે અને આ વર્ષ તેમના માટે ખૂબ મહત્વનું સાબિત થવાનું છે કારણ કે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. અને આ વર્ષ ની આઇપીએલમાં તે દુબઈમાં જોવા મળશે

Post a Comment

0 Comments