મીકા સિંહ આ તેનાથી 17 વર્ષ નાની આ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગે છે, નામ જાણીને વિશ્વાસ નહીં થાઈ

  • મિત્રો, આપણે બધાં ગીત સાંભળવાનું પસંદ કરીએ છીએ અને ઘણાં લોકોને તે સાંભળવાની ટેવ હોય છે, જો તે ગીત ના સાભડે તો તેનો દિવસ પસાર ના થાય. અને જ્યારે ગીત તમારું પ્રિય હોય છે, ત્યારે તો ખુબજ મજા પડી જાઈ , જો આપણે ગીતની સાથે ગાયકની પણ વાત કરીએ, તો મીકા સિંહ બોલિવૂડ અને પંજાબી ગીતોના પ્રખ્યાત ગાયક છે, જ્યાં પણ તેના ગીતો વગાડવામાં આવે છે, ત્યાં લોકો નાચવા લાગે છે.. એટલું જ નહીં, તે બંગાળી ફિલ્મોમાં એક જાણીતું નામ પણ છે, તેણે પોતાના સુપરહિટ ગીતોથી દેશમાં એક અલગ સ્થાન હાંસલ કર્યું છે, મીકાએ પોતાની કારકીર્દિની શરૂઆત સાવન માં લાગી ગઈ આગ ગીતથી કરી હતી.
  • મિકા દ્વારા ઘણાં ગીતો એવા છે જે ખૂબ જ હિટ થયા અને તેના કારણે મીકા પ્રખ્યાત થઈ ગયા. ઘણા હિટ બોલિવૂડ પાર્ટી ગીતોની પાછળ મીકા સિંહનો અવાજ છે, બાળકોથી લઈને મોટા સુધીના દરેક તેમના ગીતોને ગાઈ રહ્યા છે, અને લગ્ન તેમના ડાન્સ ફ્લોર ગીત વિના અધૂરા છે.
  • હમણાં, મીકા સિંહ 40 વર્ષના થઈ ગયા છે અને તેણે હજી લગ્ન કર્યા નથી, પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે કે તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે તે ખરેખર બોલિવૂડની સૌથી મોટી સુપરસ્ટાર અને હોટ અભિનેત્રીની છે, જેમની સાથે મીકા લગ્ન કરવા માગે છે , મીકાએ તેના ચાહકોને ખાતરી આપી છે કે તેઓ જલ્દીથી લગ્ન કરશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે મીકાને લગ્ન વિષે પુછવામાં આવ્યું કે તમે કઈ અભિનેત્રી સાથે લગ્ન કરવા માગો છો ત્યારે તેણે સનમ રે મૂવી ની અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ લીધું.

Post a Comment

0 Comments