બોલિવૂડના આ 10 સુપરસ્ટાર્સ પાસે છે પોતાના ખાનગી વિમાનો, છઠું નામ ઉડાડી દેશે તમારા હોશ

 • બોલિવૂડની વાત કરીએ તો અહીંના સ્ટાર્સ માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. બોલિવૂડના કેટલાક એવા સ્ટાર્સ છે જેમના લાખો લોકો ફેન છે. તમને જણાવી દઇએ કે તે માત્ર નામ દ્વારા જ મોટા નથી, પરંતુ તે ખ્યાતિના મામલે પણ ઘણા આગળ છે. તેમની જીવનશૈલી એકદમ અલગ છે. આજે અમે તમને એવાજ બોલીવુડના કેટલાક સ્ટાર્સ વિશે વિશેષ વાતો જણાવવા જઈ રહ્યા છે જેઓ પોતાના ખાનગી વિમાનમાં મુસાફરી કરે છે.
 • બોલિવૂડ સ્ટાર્સ તેમના જીવનમાં ટાઇમ ને ઘણું મહત્વ આપે છે. આવી સ્થિતિમાં, ઘણા સ્ટારે તેમના પોતાના ખાનગી જેટ પણ ખરીદી લીધા જેથી તેઓ સમયસર ગમે ત્યાં પહોંચી શકે. સૌથી મહત્વની વાત એ છે કે આજે આ ખાનગી જેટ તેમની લક્ઝરી લાઇફનો એક ભાગ બની ગયા છે. ચાલો આપણે જાણીએ કે તે બોલિવૂડ સ્ટાર્સ કોણ છે
 • 1.અમિતાભ બચન
 • બોલિવૂડમાં શહેનશાહ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનને કોણ નથી ઓળખતું. બતાવીએ કે અમિતાભ બચ્ચનનું પોતાનું વિમાન છે જેની કિંમત 260 કરોડ છે. જો તેમને કોઈ ખાસ કાર્ય માટે જવું હોય તો તેઓ તેના ખાનગી જેટનો ઉપયોગ કરે છે.
 • 2. અક્ષય કુમાર
 • બોલિવૂડમાં ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમારને આજે કોઈ પરિચયમાં રસ નથી. તેનો કિંમતી સમય બગડે નહીં તેના માટે અક્ષય કુમારે પોતાનું પ્રાઈવેટ વિમાન ખરીદ્યું છે. બોલિવૂડના સ્ટાર એક્ટરમાં ગણાતા અક્ષય કુમાર ઘણી વાર તે જેટમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે.
 • 3. શાહરૂખ ખાન
 • કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન પણ જેટનો માલિક છે. તેનું તો નામ જ બાદશાહ છે, તો તેનું પોતાનું વિમાન હોવું મોટી વાત નથી. જણાવી દઈએ કે શાહરૂખ પોતે પણ પોતાનું વિમાન ધરાવે છે.
 • 4. સલમાન ખાન
 • બોલીવુડમાં દબંગ ખાન તરીકે જાણીતા સલમાન ખાન પાસે પણ પોતાનું વિમાન ના હોય એવું તો બનીજ ના શકે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન પાસે પણ પોતાનું એક વિમાન છે, જેથી જ્યારે તેઓ ઇચ્છે ત્યારે મુસાફરી કરી શકે છે.
 • 5. સૈફઅલી ખાન
 • બોલિવૂડની દિગ્ગજ અભિનેતા સૈફાલી ખાન તેના નવાબી જીવન માટે પ્રખ્યાત છે, તો તે કેવી રીતે બની શકે કે તે એક વિમાન ના માલિક ના હોય.
 • 6. અજય દેવગન
 • બોલિવૂડના સિંઘમ તરીકે ઓડખાતા અજય દેવગન એવા કલાકારોમાં જાણીતા છે જેમણે સૌથી પહેલા પોતાનું વિમાન ખરીદ્યું હતું.
 • 7. પ્રિયંકા ચોપડા
 • બોલિવૂડથી લઈને હોલીવુડમાં તેમનું અભિનય દર્શાવવાતી પ્રિયંકા ચોપડા પણ તેના ખાનગી જેટમાં મુસાફરી કરે છે.
 • 8. મલ્લિકા શેરાવત
 • બોલિવૂડની હોટ બ્યૂટી મલ્લિકા શેરાવતનું નામ પણ આ યાદી માં શામેલ છે. હા આશ્ચર્ય ન કરો. મલ્લિકાને પણ ખાનગી જેટથી મુસાફરી કરવાનું પસંદ છે.
 • 9. રિતિક રોશન
 • રિતિકનું એમ પણ માનવું છે કે ખાનગી જેટથી મુસાફરી કરવી તે તેના પરિવારના વેકેશન માટે યોગ્ય છે.
 • 10. શિલ્પા શેટ્ટી
 • બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પાસે પણ એક જેટ છે. શિલ્પા શેટ્ટી તેના જેટમાં આ રીતે સેલ્ફી લેતી જોવા મળી હતી.

Post a Comment

0 Comments