અહીં માત્ર 10 રૂપિયાના સ્ટેમ્પ પર ભાડે મળે છે પત્નીઓ

  • ભારતમાં મહિલા સશક્તિકરણનો મુદ્દો ખૂબ ગંભીર બની રહ્યો છે, મહિલાઓની સુરક્ષા ને માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તો પણ મહિલાઓ હજુ સુરક્ષિત નથી. મહિલાઓ સાથે થઈ રહેલા અત્યાચારને જોતા, એમ કહી શકાય કે આપણા દેશમાં હજીસો વર્ષ જુની પરિસ્થિતિઓ છે.
  • આપણા દેશમાં આજે પણ એવી ઘણી જગ્યાઓ છે, જેને જોયા પછી મહિલા સશક્તિકરણનો મુદ્દો ખોટો સાબિત થાય છે. મધ્ય પ્રદેશમાં, શિવપુરી નામના એક ગામમાં મહિલાઓની હાલત આજે પણ એક દાસી જેવી જ છે. અહીં, મહિલાઓને માત્ર આનંદની વસ્તુ માનવામાં આવે છે, સ્ત્રીઓની આવી પરિસ્થિતિ જોયા પછી, દરેક કહેશે કે ક્યાં છે તે કાયદો જે મહિલા સશક્તિકરણની વાત કરે છે.
  • એવું કહેવામાં આવે છે કે આ ગામમાં મહિલાઓને ભાડા પર રાખવામાં આવે છે, અહીં બીજાની પત્નીને ભાડે લેવામાં આવે છે, અને જ્યારે તેનું હૃદય ભરાઈ જાઈ છે ત્યારે તેઓને પાછા આપવામાં આવે છે. કેટલાક ગરીબ લોકો ફક્ત તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે શ્રીમંત લોકોને તેમની પત્નીઓ ને ભાડે આપવા તૈયાર થઈ જાઈ છે, તે પણ થોડા રૂપિયામાં.
  • મળતી માહિતી મુજબ, જે લોકોની પત્ની નથી, તેઓ માત્ર 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કોન્ટ્રાક્ટ તૈયાર કરીને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે બીજાની પત્નીને ભાડે લઈ શકે છે, જો તેની સમય મર્યાદા સમાપ્ત થઈ જાય છે, તો પણ તેનું નવીકરણ કરી શકાય છે.

Post a Comment

0 Comments