ભારતની આ પ્રખ્યાત હસ્તીઓની 1 મિનિટની કમાણી જાણીને ચક્રરાઈ જશે તમારું મગજ


 • આપણા ભારતમાં ઘણી મોટી હસ્તીઓ છે જે હંમેશાં આપણી વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. અને તે સ્પષ્ટ વાત છે કે આપણી જે અમીર હસ્તિઓ છે પછી ભલે તે ક્રિકેટર હોય કે એક્ટર હોય કે બિઝનેસમેન, બધાની ગણતરી ધનિકમાં થાય છે. મિત્રો ,કહે છે કે પૈસા એ દુનિયાની સૌથી શક્તિશાળી ચીજ છે. આપણી વચ્ચે એવા ઘણા ધનિક લોકો છે જે દર મિનિટે એટલુ કમાય છે કે જેટલુ આપણે વિચારી પણ ન શકીયે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પ્રખ્યાત સમૃદ્ધ હસ્તીઓ દર મિનિટે કેટલું કમાતા હશે.
 • કેટલાક એવા સમૃદ્ધ લોકો જેમ કે બિલ ગેટ્સ દર મિનિટે મિલિયન રૂપિયા કમાય છે. તો આજે અમે તમને અમારી આ પોસ્ટમાં ભારતની સૌથી ધનિક હસ્તીઓની મિનિટની કમાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે જે સેલિબ્રિટીઝનું નામ લેવા જઈ રહ્યા છીએ તે નીચે મુજબ છે…
 • 1. મહેન્દ્રસિંહ ધોની
 • સૌ પ્રથમ, અમે વાત કરી રહ્યા છિયે આપણા ભારતના પુર્વ કેપ્ટન અને ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની વિશે વાત કરી રહ્યા છીએ, જે ઘણા પૈસા કમાય છે, તેની મહિનાની કુલ જાહેરાત અને ક્રિકેટની કમાણી પ્રતિ મિનિટના હિસાબથી 1213 રૂપિયા છે. તો વિચારો એક મહિનાની કેટલી હશે.
 • 2. વિરાટ કોહલી
 • બીજા આપણા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિશે વાત કરીએ તો તેમને છોકરીઓ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. કેમ કે તે જોવામા ખૂબ જ સ્માર્ટ છે અને તેણે આઈપીએલમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું, અને તેમજ તે કમાણીની દ્રષ્ટિએ અન્ય ખેલાડીઓથી ઓછા નથી. તમને જણાવી દઈએ કે વિરાટ દર મિનિટે 1916 રૂપિયા કમાય છે.
 • 3. શાહરૂખ ખાન 
 • ત્રીજે સ્થાને, જો આપણે વાત કરીએ તો આપણા બોલિવૂડના કિંગ ખાનનું નામ છે, જે દર મિનિટે 3243 રૂપિયા કમાય છે. તેના પણ ઘણા ચાહકો છે.
 • 4.સલમાન ખાન
 • હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા બોલિવૂડના દબંગ બોય વિશે હા સલ્લુ મિયા, જેને ભાઈજાન તરીકે પણ ઓળખવામાં આવે છે.સલમાન ખાન જે બોલિવૂડમાં પોતાની અલગ સ્ટાઇલ માટે જાણીતા છે. 2017 માં, ફોર્બ્સ મેગેઝિને સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદીમાં સલમાન ખાનનું નામ લીધું હતું અને તે દર મિનિટે 4429 રૂપિયા કમાય છે.
 • 5. અમીર ખાન
 • મિસ્ટર પરફેક્શનિસ્ટ હોવાનું મનાતા આમિર ખાન ફિલ્મમાંથી ઘણું કમાય છે. અને તેઓ દર મિનિટમાં 1308 રૂપિયા કમાય છે.
 • 6.અક્ષયકુમાર
 • હવે અમે વાત કરીશું અક્ષય કુમાર વિશે જેમણે આપણા બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે અને તેને બોલીવુડના ખિલાડી કુમાર પણ કહેવામાં આવે છે અક્ષય કુમાર 1 મિનિટમાં 1869 રૂપિયા કમાય છે.
 • 7. મુકેશ અંબાણી
 • હવે અમે વાત કરવા જઈ રહ્યા છિયે આપણા દેશના સૌથી ધનિક માણસ મુકેશ અંબાણી કે , જે આપણા દેશના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની કંપની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધંધો કરે છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણી 1મિનિટમાં 2.37 લાખ રૂપિયા કમાય છે.

Post a Comment

0 Comments