આવી દેખાઈ છે સન્ની લિયોનીની સ્ટાઈલિશ ભાભી જુવો ગ્લેમરસ તસ્વીરો

  • થોડા સમય પહેલા બોલીવુડની એક્ટ્રેસ સન્ની લિયોનીના ભાઈ સંદિપ વ્હોરાએ તેની ગર્લફ્રેન્ડ કરિશ્મા નાયડુ સાથે લગ્ન કરી લીધાં હતાં. લોસ એન્જલસના એક ગુરુદ્વારામાં આ લગ્ન સમારોહમાં સની લિયોન સંપૂર્ણ રીતે પંજાબી પહેરવેસમાં જોવા મળી હતી. સન્નીતો ગ્લેમરસ છે જ પરંતુ તેની ભાભી પણ કઈ ઓછી નથી.
  • તમને જણાવી દઇએ કે સની લિયોનીનો ભાઈ અને કરિશ્મા નાયડુનો પતિ સંદિપ વ્હોરા યુ.એસ. ના પ્રખ્યાત પબ 'કિંગ્સ રો ગેસ્ટ્રો' માં એક્ઝિક્યુટિવ રસોઇયા તરીકે કામ કરે છે. સનીની ભાભી બહુ ગ્લેમરસ છે.
  • કરિશ્મા નાયડુની ડ્રેસ સેન્સ અને મેક-અપ સ્ટાઇલ હમેશા યોગ્ય રહે છે. તેનો લુક તેના ઇન્સ્ટાગ્રામ ફોટામાં સ્પષ્ટ જોઇ શકાય છે.
  • સનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ભાઈ સંદીપ વ્હોરા અને ભાભી કરિશ્મા નાયડુનો એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ રસપ્રદ છે. આ વીડિયોમાં સનીએ કરિશ્મા નાયડુને પણ ટેગ કરી છે.
  • કરિશ્મા નાયડુ પણ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે સતત તેના, સની લિયોન અને પતિ સંદિપ વ્હોરાના ફોટા શેર કરે છે.
  • ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં કરિશ્મા નાયડુ ખૂબ જ સુંદર લાગી રહી છે.
  • સની લિયોને લગ્નની આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તે તેની સુંદર ભાભી કરિશ્મા નાયડુ સાથે મોહક અને સુંદર લગ્નની મજા માણતી જોવા મળી રહી છે.
  • કરિશ્માના આ તસ્વીરોને તેમના ફોલોઅર પણ ઘણી પસંદ કરે છે.

Post a Comment

0 Comments