જન્માષ્ટમી પર 27 વર્ષ પછી બની રહ્યો છે મહાસંયોગ આ 3 ભાગ્યશાળી રાશીને થશે ફાયદો

  • આ વર્ષે 11 ઓગસ્ટ મંગળવારે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. જો કે, આ વખતે અષ્ટમી તિથિ 11-12 ઓગસ્ટ એમ બે દિવસ રહેશે. તેથી, 12 ઓગસ્ટ બુધવારે કેટલીક જગ્યાએ લોકો જન્માષ્ટમીની ઉજવણી કરશે. જન્માષ્ટમીનો તહેવાર આ વખતે પણ વિશેષ છે, કારણ કે 27 વર્ષ પછી એક ખૂબ જ આશ્ચર્યજનક સંયોગ બની રહ્યો છે. 1993 પછી જન્માષ્ટમી પર પહેલીવાર બુધ્ષ્ટમી અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચનાના યોગ બની રહ્યા છે. જ્યોતિષીઓનું કહેવું છે કે તુલા, મકર અને મીન રાશિના લોકોને તેનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે.
  • તુલા - તુલા રાશિવાળા લોકોની પૈસાની સમસ્યાઓ દૂર થશે. પૈસાની ચિંતા દૂર થશે. ભગવાન શ્રીકૃષ્ણને સફેદ માખણ અર્પણ કરો. કાચી લસ્સીથી શ્રી કૃષ્ણનો અભિષેક કરો.
  • મકર - મકર રાશિના લોકો શિક્ષણમાં સારી કામગીરી કરશે. એકાગ્રતા વધશે અને કારકિર્દીમાં પ્રગતિ મળશે. મકર રાશિના જાતકોએ કૃષ્ણ ભગવાનને જુલે થી જુલવો. અને ગંગા જળથી કૃષ્ણ ભગવાનનો અભિષેક કરો.
  • મીન - મીન રાશિના લોકોને વ્યવસાયમાં સફળતા મળશે અને મોટી મુશ્કેલીઓ દૂર થશે. મીન રાશિના લોકો મોહનથાળનો શ્રીકૃષ્ણ ભગવાનને ભોગ ધરાવો. કેસરપુક્ત દૂધથી અભિષેક કરો.

Post a Comment

0 Comments