આ ગુફામાં હજી પણ છે ગણેશજી નું કાપેલું માથું, ભગવાન શિવ પોતે જ કરે છે રક્ષા


  • હિન્દુ ધર્મમાં શ્રી ગણેશને પ્રથમ દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કોઈ કાર્ય ગણેશજીની પૂજા કર્યા વગર થતું નથી. ગજાનનએટલે હાથીના માથા જેવું અથવા હાથીના સમાંતર જેવું દેખાય છે તે.શ્રીગણેશનું માથું કાપ્યા પછી તેને હાથીનું માથુ બેસાડવામાં આવ્યૂ હતું, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શ્રી ગણેશનું માથું કાપ્યા પછી વાસ્તવિક માથું ક્યાં ગયું? તમારી માહિતી માટે અમે બતાવીએ કે શ્રી ગણેશનું સાચું માથું હજી પણ એક ગુફામાં હાજર છે. જ્યાં તેમની પૂજા કરવામાં આવે છે.
  • ભગવાન ગણેશનું મગજ ક્યાં છે?
  • ભગવાન ગણેશનાં દેશ-વિદેશના તમામ મંદિરોમાં, તેમની દરેક મૂર્તિમાં હાથીનું માથું લાગવામાં આવ્યું છે. હાથીનું માથું એજ શ્રી ગણેશની સાચી ઓળખ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે,ગણેશનું માથું કાપ્યું હતું, તે ભગવાન શિવે એક ગુફા માં રાખ્યું હતું. આ ગુફા ને પાતાલ ભુવનેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફામાં શ્રી ગણેશજી ની મૂર્તિને આદિ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કળિયુગમાં, આ ગુફાની શોધ આદિશંકરાચાર્યે કરી હતી.
  • આ ગુફા ક્યાં છે?
  • આ ગુફા ઉત્તરાખંડના પિથોરાગઢ ના ગંગોલીહાટથી લગભગ 14 કિમી દૂર છે, જેને પાતાલ ભુવનેશ્વર ગુફા કહે છે.

Post a Comment

0 Comments