વિશ્વનું સૌથી અમીર ગામ, જ્યાં દરેક વ્યક્તિ છે કરોડપતિ જુવો ગામ નો નજારો

  • દુનિયામાં ઘણી વસ્તુઓ વિચિત્ર હોય છે. જેના ઉપર કોઈ ઝડપથી વિશ્વાસ કરતું નથી. પરંતુ તે સાચું હોઈ છે, પરંતુ આપણે આપણી વિચારસરણી કરતા ઘણા આગળ હોવાને કારણે, આપળે તેમના પર વિશ્વાસ રાખતા નથી.
  • આજે અમે તમને વિશ્વના આવા અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં દરેક વ્યક્તિના બેંક ખાતામાં કરોડો રૂપિયા છે, તે ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ છે.

  • ચીનના એક ગામ વિશે એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ અહીં કરોડપતિ છે. જેના બેંક ખાતામાં કરોડો રૂપિયા છે.ચીનના આ ગામને સુપર ગામળા તરીકે ઓળખવામાં આવે છે. મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે અહીંના દરેક વ્યક્તિના ખાતામાં 1.5 કરોડથી વધુ રકમ જમા કરવામાં આવે છે.
  • ચીનના જિયાંગ્સુ પ્રાંતના વાક્ષી ગામને વિશ્વનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે. જે સુપર વિલેજ તરીકે પ્રખ્યાત છે. ચીનના આ ગામમાં હેલિકોપ્ટર જોવાનું સામાન્ય છે.

Post a Comment

0 Comments