અહીં છોકરીઓને અન્ડરગારર્મેન્ટ્સમાં ચમચી છુપાવવાની સલાહ આપવામાં આવે છે જાણો તેનું કારણ

  • મહિલાઓ સાથેના ગુનાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારત સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ મહિલાઓ અસુરક્ષિત છે. મહિલાઓ બળાત્કાર, બળજબરીથી લગ્ન, હત્યા જેવા અનેક ગુનાઓનો ભોગ બને છે. મહિલાઓનું રક્ષણ આપવા અને તેમને ગુનાઓથી બચાવવા માટે સરકાર તેના ત્તરફ થી પૂરતા પ્રયાસ કરે છે, પરંતુ આ ગુનાઓ હજી અંત નથી આવ્યો. મહિલાઓની સલામતીને ધ્યાનમાં રાખીને સ્વીડન ની સંસ્થાએ દેશની મહિલાઓને એક અનોખી રીત જણાવી છે, જેનાથી તે પોતાનું રક્ષણ કરી શકે છે.
  • સ્વીડનમાં, સ્ત્રીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના અન્ડરગારર્મેન્ટ્સમાં ચમચી છુપાવી રાખે. મહિલાઓ સાથેના ગુનાઓની સંખ્યા સ્વીડનમાં ખુબજ વધી ગઈ છે, હવે તો તે એક ગુનેગાર દેશ બની ગયો છે, જ્યાં છોકરીઓને પરાણે લગ્ન કરાવી ને તેમને દેશની બહાર લઈ જવામાં આવે છે.
  • છોકરીઓની સલામતી જોઇને, તેને કહેવામા આવ્યું છે કે તેઓ તેમના અન્ડરગારર્મેન્ટ્સમાં ચમચી છુપાવીને રાખે. જો યુવતીઓ અન્ડરગારર્મેન્ટ્સમાં ચમચી છુપાવીને રાખી હશે, તો તેઓ એરપોર્ટ પર તપાસ કરતી વખતે મેટલ ડિટેક્ટર સાથે પકડાઇ જાશે. તે છોકરીઓને એક અલગ રૂમમાં લઈ જવામાં આવશે અને ત્યાં તપાસ કરવામાં આવશે, જ્યાં તેઓ અધિકારીઓને બધું કહી શકશે કે તેઓને બળજબરીથી દેશની બહાર લઈ જવામાં આવી રહ્યા છે.

Post a Comment

0 Comments