આ 5 ભારતીય સૌથી ધનિક યુ ટ્યુબર્સ છે મનોરંજન કરી ને કમાઈ છે લાખો રૂપિયા

 • યુ ટ્યુબ તમારી પ્રતિભા દર્શાવવા માટે નું એક ઉત્તમ પ્લેટફોર્મ છે, જ્યાં દરેકને તેમની પ્રતિભા દર્શાવવા માટે સમાન તક આપવામાં આવે છે. યુ ટ્યુબ પર આવા ઘણા પ્રખ્યાત કલાકારો છે, જેમણે લોકોના દિલ જીતીને લાખો રૂપિયા ની કમાણી કરે છે. આજે અમે તમને ભારતના સૌથી ધનિક હસાવનારા અને ટેક્નોલૉજી યુ ટ્યુબર્સ વિશે જણાવીશું.
 • આશિષ ચંચલાની: -
 • આશિષ ચંચલાની એ યુ ટ્યુબનો પ્રખ્યાત ચહેરો છે. જેને દરેક વ્યક્તિ ઓળખે છે. યુ ટ્યુબ પર તેના 18 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. આશિષ ચંચલાની દર મહિને આશરે 50 થી 60 લાખની કમાણી કરે છે.
 • કૈરીમિનાટી: -
 • યુવાનોના પ્રખ્યાત અભિનેતા કૈરીમિનાટી રોસ્ટ વિડિઓ અને રમતોના વિડિઓ માટે જાણીતો ચહેરો છે. તમામ ક્ષેત્ર માંથી તેમને દર મહિને 70 થી 90 લાખની આવક મેળે છે.


 • અમિત ભડાના: -
 • યુ ટ્યુબનો સૌથી સફળ અભિનેતા અમિત ભડના પ્રખ્યાત હાસ્યકલાકાર છે. યુ ટ્યુબ પર તેના 20.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તેમની કમાણી દર મહિને 90 લાખથી વધુ રૂપિયા થાય છે.
 • બીબી કી વાઈન: -
 • યુ ટ્યુબ ચેનલ બીબી કી વાઈનના માલિક ભુવન બામ દર વખતે લોકો સામે કંઈક નવું લઇ ને આવે છે. ભુવનની ચેનલ પર લગભગ 17.9 મિલિયન ફોલોઅર્સ છે. કહેવામાં આવે છે કે તે દર મહિને 80 લાખથી વધુ કમાણી કરે છે.
 • ટેકનીકલ ગુરુજી: -
 • ગૌરવ ચૌધરી યુ ટ્યુબ પર ટેકનીકલ ગુરુજી ચેનલ ચલાવે છે. તેને ભારતનો સૌથી ધનિક યુટ્યુબર માનવામાં આવે છે. મોટાભાગના લોકો કર્તા યુ ટ્યુબ પરથી ટેકનીકલ ગુરુજી વધારે કમાણી કરે છે.

Post a Comment

0 Comments