ભારતના 5 સૌથી ખતરનાક ડેમ, જોઈ ને રહી જશો દંગ જુવો તસવીરો

 • પાણીનો ઝડપથી પ્રવાહ અટકાવવા નદીઓ પર ડેમ બનાવવામાં આવ્યા છે. વિશ્વમાં ઘણા મોટા અને આશ્ચર્યજનક ડેમો બન્યા છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. પરંતુ આજે અમે તમને ભારતમાં આવેલા કેટલાક ડેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે ચોકી જશો.
 • સલાઉલીમ ડેમ
 • સલાઉલીમ નદી પરના આ પુલને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમે તમારો આખો દિવસ આ સ્થળે વિતાવી શકો છો,કારણ કે તેને પર્યટક સ્થળ બનાવી દેવામાં આવ્યું છે. તેની આસપાસ ઘણા ધોધ બનાવમાં આવ્યા છે, જે જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે.
 • સરદાર સરોવર ડેમ
 • ગુજરાતમાં નર્મદા નદી પર આવેલ આ બંધને જોવા માટે પર્યટકો દેશ-વિદેશથી આવે છે. આ ખાસ પર્યટક માટે એક વિશેષ સ્થળ પણ બનાવવામાં આવ્યું છે. રાત્રે ટમટમતી લાઇટ્સ સાથે, આ ડેમ વધુ સુંદર લાગે છે.
 • શ્રીસૈલેમ ડેમ
 • કૃષ્ણ નદી પર બનેલો આ ડેમ પણ ખૂબજ મોટો છે. આ ડેમ હવે તેલંગાણામાં ખૂબ પ્રખ્યાત છે. આસપાસ પહાડો ને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
 • ઇડુક્કી ડેમ
 • કેરળનો આ ડેમ જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં. આવા પ્રકાર નો ડેમ તમને વિદેશમા વધુ પડતો જોવા મળશે આની આસપાસનુ દ્રશ્ય પણ એકદમ સુંદર લાગે છે.
 • ટિહરી ડેમ
 • સુંદર પર્વતો અને લીલીહરિયાળી થી ઘેરાયેલા ભગીરથ ઉપર બનેલો આ ડેમ પણ ખૂબ જ સુંદર છે. તે ભારતમાં સૌથી ઊચો ડેમ માનવામાં આવે છે.

Post a Comment

0 Comments