ભગવાન શ્રીરામે લક્ષ્મણને બતાવી હતી આ 3 જ્ઞાન ની વાતો, જે મનુષ્ય માટે છે બ્રમ્હજ્ઞાન

  • ભગવાન શ્રી રામ વિષ્ણુના અવતાર હતા, અને ભગવાન લક્ષ્મણ શેષનાગનો અવતાર હતા. લક્ષ્મણ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા, અને તેમના માટે પોતાના જીવનનું બલિદાન કરવા માટે પણ તૈયાર હતા. તેથી, ભગવાન શ્રી રામે લક્ષ્મણને જીવનની સમૃદ્ધિ માટે ત્રણ વસ્તુ ઓ જણાવી હતી. જેનું અનુકરણ કરીને જીવન સફળ બની જાઈ છે.
  • ક્રોધને કાબૂમાં રાખવો: -
  • લક્ષ્મણજીના સ્વભાવથી આપણે બધા પરિચિત છીએ, તેમનો સ્વભાવ ગુસ્સા વાળો હતો. તે નાની નાની બાબતો પર ગુસ્સે થઇ જતાં હતા, તેથી ભગવાન શ્રી રામે તેમના ક્રોધને શાંત કરવા માટે કહ્યું હતું ,કે માણસે પોતાના ક્રોધને કાબૂમાં રાખવો જોઈએ.
  • સત્યના માર્ગ પર ચાલવું: -
  • વ્યક્તિએ હંમેશાં સત્યના માર્ગ પરજ ચાલવું જોઈએ, ભલે પછી તેના માટે પોતાનો જીવ પણ છોડવો પડે, પરંતુ ભગવાન શ્રી રામે લક્ષ્મણને તેનાથી અલગ કહ્યું હતું કે, જો બીજાના સારા માટે ખોટું બોલવું પડે તો ક્યારેય પાછળ હટી જવું નહી બોલી નાખવું.
  • જીવનમાં વિચારી ને આગળ પગલૂ ભરવું: -
  • વિચાર્યા વગર જીવનમાં કોઈ પગલું ભરવું યોગ્ય નથી. આવું કરવા વાળા વ્યક્તિ હંમેશાં પસ્તાઇ છે.

Post a Comment

0 Comments