ગજબની ખૂબસૂરત બલા છે રિતિક રોશનની બહેન કેટરીના પણ લાગશે તેની સામે ફિક્કી જુવો ફોટોસ

  • રિતિક રોશન બોલીવુડના સૌથી હેન્ડસમ એક્ટર્સમાંથી એક છે, અથવા એમ પણ કહી શકીએ કે રિતિક બોલીવૂડ નો ટોમ ક્રુઝ છે. રિતિક રોશન એક સુપરસ્ટારનું ઉત્તમ ઉદાહરણ છે. તે સારા દેખાઈ તો છે જ પણ તેમનો જોરદાર અભિનય પણ પ્રેક્ષકો ને ખુબજ પસંદ આવે છે. તાજેતરમાં જ રિતિક રોશન ટાઇગર શ્રોફની સાથે ફિલ્મ "વૉર"માં જોવા મળયો હતો. આ ફિલ્મ વર્ષ 2019 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. રિતિક તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો સ્ટાર છે
  • જી હા, રિતિકના કાકા રાજેશ રોશનની પુત્રી પશ્મિના ખૂબ જ સુંદર છે અને રિપોર્ટ્સ અનુસાર તે ટૂંક સમયમાં જ બોલિવૂડમાં પ્રવેશ કરી શકે છે. સમાચારો અનુસાર, આ દિવસોમાં પશ્મિના મોટા પ્રોડક્શન હાઉસના સંપર્કમાં છે. હૃતિક વિશે તો આખી દુનિયા જાણે છે, પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમને તેની પિતરાઇ બહેન પશ્મિના રોશન સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ. સુંદરતાની બાબતમાં પશ્મિના કોઈ અભિનેત્રીથી ઓછી નથી અને તેની ફોટો જોયા પછી તમે એમ પણ કહેશો કે બોલિવૂડમાં પ્રવેશ કર્યા પછી તે મોટી મોટી અભિનેત્રીઓનો પરશેવો છોડાવી શકે છે.
  • પશ્મિના એ મુંબઈ માં બૈરી જાર્ન ના એક્ટિંગ સ્કૂલ માં 6 મહિના નો કોર્સ કર્યો છે
  • પશ્મિના એક ઉત્કૃષ્ટ થિયેટર કલાકાર છે અને તેણે અમેરિકન નાટ્ય લેખક જેફ ગોલ્ડબર્ગના નાટક The Impoetance of Being Earnest નામના એક નાટક માં કામ કર્યું છે. રિતિકે ખુદ સોશિયલ મીડિયા પર તેમના કામની પ્રશંસા કરી હતી.
  • પશ્મિનામાં થિયેટર બૈકગ્રાઉંડ ખૂબ જ મજબૂત છે. તેની ટ્રેનિગ જેફ ગોલ્ડબર્ગ, અભિનેતા અભિષેક પાંડે, સાહિત્ય એકેડેમી એવોર્ડ વિજેતા નાદિરા બબ્બર જેવા મોટા મોટા દિગગ્જો વચ્ચે રહીને થઈ છે.
  • અભિનય ઉપરાંત પશ્મિના ડાન્સ કરવાનો શોખ પણ છે. તે એક ટ્રેન્ડ ક્લાસિકલ ડાન્સર છે. 6 વર્ષની ઉંમર માં તેમણે કથક અને ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું .
  • 24 વર્ષની પશ્મિના ખૂબ સમજદાર છે. ભલે તેની ઉમર નાની છે પણ સમજની દ્રષ્ટિએ તે મોટા મોટા ને પાછળ છોડી દે છે.
  • પશ્મિના કુટુંબની ત્રીજી પેઢી હશે જે બોલિવૂડમાં પ્રવેશ કરશે.રિતિક પશ્મિનાની ખૂબ નજીક છે અને ઘણી વાર તેની સાથે ફોટો શેર કરે છે.
  • એક રિપોર્ટ અનુસાર રિતિક પશ્મિના બોલિવૂડ પ્રવેશ ને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. તે ઇચ્છે છે કે તેની નાની બહેન વહેલી તકે ફિલ્મોમાં આવે. સમયાંતરે રિતિક પશ્મિનાને અભિનયની ટીપ્સ પણ આપે છે. તે તેની બહેનને માર્ગદર્શન પણ આપે છે.Post a Comment

0 Comments