બોલિવૂડ ના ભાઈ સલમાનખાન એ શરૂ કર્યો નવો ધંધો કોરોના કાળ માં વેચશે આ વસ્તુ


  • બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને આજે ઇદના અવસરે તેની ગ્રૂમિંગ બ્રાન્ડ ફ્રેશ (એફઆરએસએચ) લોન્ચ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે સેનિટાઇજર આવી ગયા છે. હકીકતમાં, તેઓ સમજે છે કે ડિઓડોરન્ટ કરતાં સેનિટાઈઝર બનાવવાનું વધુ મહત્વનું છે. સલમાન ખાને તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, “તાજેતરમાં જ એક બ્રાન્ડ લોંચ કરી છે ફ્રેશ. સૌથી શ્રેષ્ઠ, પહેલા આપણે ડિઓડોરેન્ટ શરૂ કરવા જઇ રહ્યા હતા . પણ સમયની માંગ છે, તેથી સેનિટાઈઝર્સ શરૂ કરવું પડ્યું.
  • સલમાને વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "હું મારી નવી ગ્રૂમિંગ અને પર્સનલ કેર બ્રાન્ડ ફ્રેશ લોન્ચ કરી રહ્યો છું. આ તમારી બ્રાન્ડ છે, અમારી પાસે એક બ્રાન્ડ છે જે તમને સારા ઉત્પાદનો લાવશે. સેનિટાઇઝર્સ આવી ચૂક્યા છે, તે તમને અહીં મળશે (લિન્ક) , તો ટ્રાય કરો, અને ફ્રેશ ગ્રૂમિંગ ને ફોલો કરો.
  • સલમાન ખાનના ફ્રેશવર્લ્ડ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, 100 મિલી સેનિટાઇઝરની કિંમત 50 રૂપિયા છે, 500 મીલીની કિંમત 250 છે. તે જ સમયે, 100 મિલી કોમ્બોની 10 બોટલની કિંમત 400 રૂપિયા છે.Post a Comment

0 Comments