સ્ત્રીઓની આ ભૂલથી જન્મે છે કિન્નર બાળકો,અત્યારથી થી થઈ જાઑ સાવધાન

  • સંતાનનું સુખ બધા માઁ-બાપની જિંદગીનું સૌથી મોટું સુખ હોય છે. એક માઁ માટે તેના સંતાન શું હોય છે તે તમે વિચારી શકો છો. જ્યારે પણ બાળકને તકલીફ થાય છે તો સૌથી પહેલા તેનું દર્દ માઁ સમજે છે,કારણ કે બાળકને જન્મ આપવા માટે એક માઁ તેને 9 મહીના સુધી પોતાના ગર્ભમાં રાખે છે,ત્યાર પછી તેને પોતાના બાળકનું મોંઢુ જોવા મળે છે,અને જો તે બાળક કિન્નર જન્મે તો તે માઁ માટે શ્રાપ બની જાય છે. કિન્નરોને આપણા સમાજમાં કઈ દ્રષ્ટિથી જોવામાં આવે છે,તે જણાવવાની કોઈ જરૂર નથી. પરંતુ વિજ્ઞાન અનુસાર જણાવવામાં આવ્યું છે કે માઁ ના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે કઈ વાત પર ધ્યાન રાખીને આપણે આપણા બાળકને કિન્નર બનવાથી બચાવી શકાય છે. આવો જાણીએ ક્યા કારણોથી બચાવી શકાય છે આપણા બાળકને કિન્નર બનવાથી.
  • જેમ તમે બધા જાણો છો કે એક બાળક 9 મહિનામાં માઁ ના પેટમા પૂરો વિકાસ કરી લે છે અને તેનો પ્રથમ વિકાસ 3 મહિના થતા જ શરૂ થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે મહિલા પ્રેગનેટ હોય અને આવી સ્થિતિમાં મહિલાને કોઈ ગંભીર બીમારી થઈ જાય અને તેનો ઈલાજ કરવા માટે તેને કોઈ સારા ડોક્ટરને દેખાડવું પડે છે.તો આવી સ્થિતિમાં ડૉક્ટર કોઈ ભારે દવા આપે છે.જેની પેટમા રહેલા બાળક પર સીધી અસર પડે છે.
  • જેમ તમે બધા જાણો છો,9 મહિના સુધી બાળક માઁ ના પેટમા માઁ દ્વારા ભોજન મેળવે છે,માઁ જે જમે છે તે જ બાળકને મળે છે. આવી સ્થિતિમાં કોઈ પણ ભારે દવાનું સેવન કરવું બાળક માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો કોઈ પ્રેગનેટ સ્ત્રી ગંભીર બીમારીથી પીડિત છે અને તે ખૂબ ભારે દવા લે છે તો તેની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર થાઈ છે અને આ કારણથી તે કિન્નર બની જાય છે.
  • કહેવામાં આવે છે કે અન્ય દવાઓથી બાળકના શરીર પર ખૂબ અસર પડે છે અને તેના શરીરના કેટલાક અંગો બળી જાય છે અથવા નષ્ટ થઈ જાય છે જેનાથી તે કિન્નર રૂપ ધારણ કરી લે છે. જો કે તે માઁ અને પિતાના હોર્મંસ પર પણ આધાર હોય છે. પરંતુ દવાની અસર પણ ગર્ભમાં રહેલા બાળક પર સીધી થાય છે. તેથી જો તમે પ્રેગનેટ છો તો તમે કોઈ પણ દવા લીધા પહેલા ડૉક્ટરની સલાહ લો જો ડૉક્ટરે આપેલી દવા પર વિશ્વાસ ના હોય તો કોઈ સારા ડૉક્ટરને પૂછીને આ દવાનું સેવન કરો.નહિં તો તેનું પરિણામ થોડું ઉંધુ પણ આવી શકે છે.
  • ક્યારેક-ક્યારેક ઇચ્છા વગર ગર્ભ રહેવાના કારણે મહિલા ડૉક્ટરની સલાહ લીધા વગર ગર્ભપાત કરવાની દવાઓ લે છે,જેની ક્યારેક ઉંધી અસર થાય છે. અને ગર્ભમાં રહેલું બાળક મરવાની જગ્યાએ બીજું કંઈક નષ્ટ થઈ જાય છે અને બાળક કિન્નર બની જાય છે. એટલા માટે કોઈ પણ દવાનું સેવન કરતા પહેલા ડૉક્ટરની જરૂર સલાહ લેવી, નહિં તો તમારે તેની ખોટી અસર ભોગવવી પડી શકે છે.

Post a Comment

0 Comments