અહિયાં 10 લાખ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે કોરોના થી ઠીક થયેલ દર્દીઓ નું લોહી

  • ઇન્ટરનેટ પર ગેરકાયદેસર કોરોનાથી સાજા થયેલા દર્દીઑ નું લોહી નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કોરોના ના ઈલાજ અને વૈકસીનનાં નામ પર ડાર્કનેટ પર વેચવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય યુનિવર્સિટી ના અહેવાલમાં આ ખુલાસો થયો છે. ડાર્કનેટ પર મોજૂદ વેચાણકર્તા  અલગ-અલગ દેશમાં શિપિંગ દ્વારા વિદેશમાં ડિલીવરી કરી રહ્યા છે. 
  • ડેલી મેલના રિપોર્ટની અનુસાર, જિંદગીભર માટે કોરોનાથી ઇમ્યુન બનાવવાના દાવે સાથે કોરોના કોરોના ના દર્દીઑ નું લોહી લાખો રૂપિયા માં વેચવામાં આવી રહ્યું છે. એક લિટર લોહી ની કિમત  10 લાખ રૂપિયા સુધી રાખવામા આવી છે.
  • લોહી ની સાથે સાથે અવેધ રૂપથી પીપીઇ, માસ્ક, ટેસ્ટ કિટ સહિતની અન્ય સામગ્રી પણ ઊચા ભાવમાં વેચવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય યુનિવર્સિટીની રિપોર્ટ પ્રમાણે, ઓછામાં ઓછી 12 અલગ-અલગ ડાર્કનેટ માર્કેટ પર સમાન વેચવામાં આવી રહ્યો છે. 
  • કોરોનાથી ઠીક થયેલા દર્દીઓના પ્લાઝ્માથી અન્ય દર્દીના ઈલાજ સાથે જોડાયેલ અમુક રિપોર્ટ સામે આવ્યા હતા. પરંતુ પ્લાજમાં થેરાપીના અમુક ખતરા પણ છે. આનાથી લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે. પરંતુ હાલમાં ડોક્ટર પ્રયોગ ના રૂપમાં અમુક ખાસ પરિસ્થિતિઓમાં તેનો પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરી રહ્યા છે.

Post a Comment

0 Comments